ભુજ તાલુકાના કંઢેરાઈ ગામે બોરવેલમાં પડેલી 22 વર્ષીય યુવતીને આખરે 34 કલાકની ભારે મથામણ બાદ બહાર કઢાઈ છે.